top of page
ગીત સાંભળવા માટે અહીં પ્રેસ કરો
00:00 / 03:57


Rihan
Tuesday, 12th July, 2022
![vecteezy_indian-wedding-invitation-template-set_ [Converted].png](https://static.wixstatic.com/media/a2b2f8_a6082f0ba52a4c629644f0979fbd9095~mv2.png/v1/crop/x_0,y_0,w_695,h_1180/fill/w_600,h_1019,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_auto/vecteezy_indian-wedding-invitation-template-set_%20%5BConverted%5D.png)
શ્રી
ગણેશાય
નમઃ
શ્રી અંબે માતાય નમઃ - શ્રી રાંદલ માતાય નમઃ
ધનાબાપાય નમઃ:
ખુશાલી સાથે જણાવવાનું કે
કુળદેવી શ્રી અંબે માતાજી ની અસીમ કૃપાથી
શ્રી દામજી દાદા તથા જસુ દાદી,
ધીરજ પપ્પા તથા શીતલ મમ્મી,
કલ્પેશ કાકા તથા લક્ષ્મી કાકી
એ મારા સુંદર સોનેરી ઝુલ્ફો
ઉતારવાનો અવસર નક્કી કર્યો છે.
ગામ ભચાઉના
અ.સૌ. શીતલ ધીરજ દામજી રાવત
ના સુપુત્ર
ચિ. રિહાન
ના રાંદલ તથા બાલમોવારા
સંવત 2078 અષાઢ સુદ 13/14 ને
મંગળવાર, તા. 12.07.2022 ના
શુભ ચોઘડિયે નિર્ધારેલ છે.
સ્નેહી સ્વજન શ્રી


આ શુભ પ્રસંગે ચિ રિહાન ને
આશિર્વાદ આપવા
આપશ્રી સહકુટુંબ સહીત પધારી
શોભામાં
અભિવૃધ્ધિ
કરશોજી.......

રૂડા અવસરનું આંગણું
વાગડ બૅન્ક્વેટ હોલ,
ચંપાબેન ચાંપશી હોલ,
41, આદર્શ નગર, ઓશિવીરા લિંક રોડ,
લોટ્સ પેટ્રોલ પંપ ની સામે
જોગેશ્વરી (વેસ્ટ), મુંબઈ-400102.
![vecteezy_indian-wedding-invitation-template-set_ [Converted].png](https://static.wixstatic.com/media/a2b2f8_a6082f0ba52a4c629644f0979fbd9095~mv2.png/v1/crop/x_757,y_0,w_692,h_746/fill/w_612,h_660,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_auto/vecteezy_indian-wedding-invitation-template-set_%20%5BConverted%5D.png)
: સ્નેહાધીન :
શ્રી મુરજી અંબાવી રાવત - અ.સૌ. મઘીબેન મુરજી રાવત
શ્રી હરિલાલ મુરજી રાવત - અ. સૌ. રાધાબેન હરિલાલ રાવત
શ્રી મહેશ મુરજી રાવત - અ. સૌ. કેસરબેન મહેશ રાવત
શ્રી ભરત મુરજી રાવત - અ. સૌ. રમીલા બેન ભરત રાવત
શ્રી સંકેત હરિલાલ રાવત - અ. સૌ. સેજલ સંકેત રાવત
શ્રી ધવલ મહેશ રાવત - શ્રી નૈતિક ભરત રાવત
શ્રી વેદ ભરત રાવત - શ્રી યુનય કલ્પેશ રાવત
શ્રી અવ્યાન સંકેત રાવત



Our beautiful baby is ready
to have his first haircut
You are cordiall invited to celebrate with us
Mundan Ceremony
Tuesday, 12th July, 2022
Mrs. Sheetal &
Mr. Dhiraj Damji Ravat
Invite you on the Auspicious occasion of
Mundan Ceremony
of their Son
Rihan
( Grand Son of )
( Mrs.Jasuben & Mr. Damji Murji Ravat )
On Tuesday, 12th July, 2022
from 8.00 pm to 10.00 pm
Dinner : 7.00 pm to 10.00 pm
Venue :
Vagad Banquet Hall
41, Adarsh Nagar, Oshiwara Link Road,
Jogeshwari - West,
near Lotus Petrol Pump,
Mumbai 400102



YOur Presence is
the only
Present Desired.
No gifts required
Waiting for you all

First hair Cut,
A Little Nervous,
Shinny Scissors
Sitting Still,
So Cute
Wisp on the floor,
Look in the Mirror
Such a cute Hair



Hi there
But Now as my
Hair are growing Long
Now its time
to Cut my hair
.jpeg)
Mummy Papa Inviting You All

.jpeg)
50% Mummy + 50% Daddy = 100% Perfect Me

WhatsApp Image 2022-06-28 at 11.25.26 AM (2)

WhatsApp Image 2022-06-28 at 11.25.26 AM (1)

WhatsApp Image 2022-06-25 at 4.37.49 PM

WhatsApp Image 2022-06-28 at 11.25.26 AM (2)
1/75



We believe that every event deserves to be captured
and preserved as a unique and memorable story.
Our purpose is to find the uniqueness,
the joy and the emotions in each and every event.

in Advance
bottom of page