


સ્નેહી સ્વજન શ્રી,
સહર્ષ જણાવવાનું કે કુળદેવી શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી
ગામ ભચાઉના
અ. સૌ. ગીતાબેન અને શ્રી પ્રેમજી ગણેશ મોર ના પૌત્ર
અને
અ. સૌ. ધારાબેન અને શ્રી સુમિત પ્રેમજી મોર ના પુત્ર
ચિ. મિહિર
ના મુંડન સંસ્કાર વિધિ ( બાલમોવારા )
સંવત 2078 વૈશાખ વદ એકમ/બીજ ને
મંગળવાર, તા. 17/5/2022
ના શુભદિને નિરધાર્યાં છે.
સમય: સાંજના 7.00 થી 11.00
સ્વરુચિ ભોજન: રાત્રે 8.00 થી 11.00


શ્રી ગણેશાય નમ:
રિધ્ધી સિધ્ધી સહીત પધારજો - સહકુટુંબ સહીત પધારજો
ગૌરી પુત્ર ગણેશ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

રૂડા અવસરનું આંગણું.
પાઠારે પ્રભુ હોલ,
નવરંગ સિનેમા અને આઝાદનગર મેટ્રો સ્ટેશન ની વચ્ચે,
જે. પી. રોડ, અંધેરી (વેસ્ટ),
મુંબઈ - 400053.
આ શુભ પ્રસંગે આપ સહુકુટુંબ સહિત પધારી
શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.

દર્શનાભિલાષી :
ગં. સ્વ. મુક્તાબેન ગણેશભાઈ મોર
શ્રી પ્રેમજી ગણેશભાઈ મોર
અ. સૌ. ગીતાબેન પ્રેમજી મોર
શ્રી પિયુષ પ્રેમજી મોર
અ. સૌ. ભાવિકા પિયુષ મોર
શ્રી સુમિત પ્રેમજી મોર
અ. સૌ. ધારા સુમિત મોર
તથા સમસ્ત મોર પરિવારના જય શ્રી કૃષ્ણ
મોસાળના વધામણાં:
ચિ. મિહિર ના હીરામોતી જડેલ વાઘા લાવશે
ગામ શિકારપુર ના
ગં. સ્વ. રાજુલાબેન કનોજભાઈ રાવરીયા
શ્રી વરુણકુમાર કનોજભાઈ રાવરીયા
અ. સૌ. ઉર્મિલાબેન વરુણકુમાર રાવરીયા

Shree Ganeshay namah
Jai Mahakali Mataji and Jai Shri Krishna
to all from Mor Family
Mundan Ceremony
Tuesday, 17th May, 2022
Mrs. Geeta &
Mr. Permji Ganesh Mor
Invite you on the Auspicious occasion of
Mundan Ceremony
of their Grandson
Mihir
( Son of )
( Mrs. Dhara & Mr. Sumit Premji Mor )
On Tuesday, 17th May, 2022
from 7.00 pm to 11.00 pm
Dinner : 8.00 pm to 11.00 pm
Venue :
Prabhu Pathare Banquet,
J. P. Road,
Near Navrang Cinema,
Andheri West,
Mumbai - 400053.



With Best Compliments From:
Mrs. Muktaben Ganesh Mor
Mr. Permjibhai Ganeshbhai Mor
Mrs. Geetaben Premji Mor
Mr. Piyushbhai Premji Mor
Mrs. Bhavika Piyush Mor
Mr. Sumit Premji Mor
Mrs. Dhara Sumit Mor
Mosal Vadhamani
Mrs. Rajulaben Kanojbhai Ravariya
Mr. Varun Kanojbhai Ravariya
Mrs. Urmila Varun Ravariya
And My Cousins
Mann, Preksha, Jenisha,
Hanushree, Jiyansh,
Hetvik, Naksh, Navika



Please come to shower your Blessings

Waiting
for
you all

First hair Cut,
A Little Nervous,
Shinny Scissors
Sitting Still,
So Cute
Wisp on the floor,
Look in the Mirror
Such a cute Hair



Hi there
But Now as my
Hair are growing Long
Now its time
to Cut my hair
So Here's My Elders


Dada - Dadi
Nana - Nani
.jpeg)
Mummy Papa Inviting You All


People Call me
Mira, Miru, Montu,
Shankar, Mr. Patel
And this is
My Little Story


I stepped into this beautiful world on 26th July. 2017

50% Mummy + 50% Daddy = 100% Perfect Me




Me from Nappy to Jeans







We believe that every event deserves to be captured
and preserved as a unique and memorable story.
Our purpose is to find the uniqueness,
the joy and the emotions in each and every event.
